Amazon Best Discount Deals

પોતાના નિવેદનોથી ગુજરાતની અસ્મિતાને કલંક લગાડનાર જીગ્નેશ મેવાણીએ અટલજીનાં મૃત્યુ પર અશોભનીય ટીપ્પણી કરી ફરી એક વાર નફ્ફટતા બતાવી | jigness mevani in tweet in atalbihari vajpai

પોતાના નિવેદનોથી ગુજરાતની અસ્મિતાને કલંક લગાડનાર જીગ્નેશ મેવાણીએ અટલજીનાં મૃત્યુ પર અશોભનીય ટીપ્પણી કરી ફરી એક વાર નફ્ફટતા બતાવી

Jigness mevani tweet in atalji
Jigness mevani tweet atalji 
        અવારનવાર વિવાદિત ટિપ્પણીઓ કરી મીડિયા અને સોશિયલ મીડિયામાં મુદ્દો બની રહેવા માંગતા જીગ્નેશ મેવાણી એ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના મૃત્યુ પર પણ રાજનીતિ કરી પોતાની નફ્ફટતા બતાવી છે.
           અટલ જી ની મૃત્યુ પર આમ હોઈ કે ખાસ, સત્તા પક્ષ હોઈ કે વિપક્ષ હરકોઈ દુઃખ પ્રકટ કરી રહ્યા છે. અટલ જી એકમાત્ર એવા રાજનેતા છે જેમના રાજનીતિક જીવનમાં કોઈએ તેમની સાથે દુશમની નથી કરી. તેઓ કહેતા કે રાજનીતિમાં વિચારોમાં મતભેદ હોઈ શકે વ્યક્તિગત દુશમની નહીં.
         અટલ જી ની મૃત્યુ પર મર્મ રાખવાની જગ્યાએ જીગ્નેશ મેવાણીએ હલકી રાજનીતિ કરતા Tweet કરી હતી. આ Tweet થી લોકો ગુસ્સે ભરાયા હતા અને જીગ્નેશ મેવાણીને માણસ બનવા કહ્યું હતું.
Jigness mevani tweet a/c
        જીગ્નેશ મેવાણી દ્વારા આવી શરમજનક Tweet કરતા ઘણાં લોકોએ ગુજરાતને દોષ આપ્યો હતો કે કેવી રીતે ગુજરાતે આવી વ્યક્તિને ધારાસભ્ય બનાવ્યો! અટલ જી ને હરેક પાર્ટી અને લોકો તરફથી પ્રેમ અને સન્માન મળ્યો છે જ્યારે જીગ્નેશ મેવાણીને તેની રાજનીતિ માટે નફરત વધારે મળી છે ત્યારે જીગ્નેશને આત્મમંથન કરી નફરતવાળી રાજનીતિ છોડવી જોઈએ. વામપંથી નેતાઓને જીવતા અને મૃત્યુ બાદ પણ કોઈ દિવસ માન-સન્માન નથી મળ્યું તેનું કારણ જ એ છે કે તેમના લોહીમાં ઝેર ભરેલું હોઈ છે.
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon