Amazon Best Discount Deals

સુરતમાં નવા બનતા બસ સ્ટેન્ડનો સ્લેબ ધરાશાયી, અઢી વર્ષની બાળકીનું મોત । Bus stand slab collapsed in Surat

સુરતમાં નવા બનતા બસ સ્ટેન્ડનો સ્લેબ ધરાશાયી, અઢી વર્ષની બાળકીનું મોત
Surat 
        સુરતમાં નવો બનતો બસ સ્ટેન્ડનો સ્લેબ ધસી પાડવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 5થી વધુ લોકો દબાયા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરના જવાનો દ્વારા
       કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં એક અઢી વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે.
                    👇👇  Live video 👇👇
            
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon