Amazon Best Discount Deals

પપૈયાના પાનનું જો યોગ્ય રીતે પદ્ધતિ બદ્ધ સેવન કરવામાં આવે તો લાસ્ટ સ્ટેજનું કેન્સર પણ માત્ર ત્રણ મહિનાની અંદર જ સાવ જડમૂડમાંથી ગાયબ થઇ શકે છે. | censer stopit use this item

પપૈયાના પાનનું જો યોગ્ય રીતે પદ્ધતિ બદ્ધ સેવન કરવામાં આવે તો લાસ્ટ સ્ટેજનું કેન્સર પણ માત્ર ત્રણ મહિનાની અંદર જ સાવ જડમૂડમાંથી ગાયબ થઇ શકે છે.
Censer stopit for use tha items

     પપૈયુ ખુબ જ ગુણકારી તેમજ સર્વસુલભ ફળોમાંનું એક છે. આનાથી નીકળતો રસ પોતાના વજન કરતાં 100 ગણું પ્રોટીન વધારે ઝડપથી પચાવી લે છે, જેનાથી આંતરડા અને પેટને લગતી મુશ્કેલીઓમાં લાભ મળે છે. આ બધા ઉપયોગો તો માત્ર મર્યાદિત રીતે જ કર્યા હશે લોકોએ. પણ આજે તો આપણે માત્ર થોડા જ સમયમાં જીવલેણ બીમારી કહી શકાય એવાં કેન્સર જેવા ગંભીર રોગને પણ મૂળમાંથી દૂર કરી શકીશું..
         
બલવીર સિંહ શેખાવતજીએ આ કુદરતી ઔષધિ ગણાતા પપૈયાના પાન પર એક અભ્યાસ કર્યો હતો. જેમાં ઘણા બધા તેમણે સંશોધનો પણ કર્યા હતા.જેમાં અમુક સંશોધનો વૈજ્ઞાનિક અને આયુર્વૈદનો સમન્વય કરીને કરવામાં આવેલ.
loading...
એમના સંશોધન દ્વારા એ જાણી શકાયું કે, પપૈયાનો પ્રત્યેક ભાગો જેવા કે ફળ, થડ, બીજ, પાંદડા, મૂળ બધાની અંદર કેન્સરની કોશિકાઓનો નાશ કરવાની અને તેની વૃદ્ધિને અટકાવવાની શક્તિશાળી દવા બની શકે છે.
       

યુનિવર્સીટી ઓફ ફ્લોરીડા અને વિશ્વનાં ડોક્ટરો તેમજ જાપાન અને યુ.એસના રિસર્ચરો દ્વારા થયેલ સંશોધનોથી જાણવા મળ્યું છે કે, પપૈયાના પાનનાં ઉપયોગથી કેન્સરની કોશિકાઓનો નાશ કરવાની દવા બનાવી શકાય છે.
એક જાણીતા તજજ્ઞ નામ દાંગનાં મત અનુસાર, પપૈયાના પાંદડા સીધા કેન્સરને દુર કરી શકે છે, એ ઉપરાંત પપૈયાના પાંદડા લગભગ 10 પ્રકારના કેન્સરનો નાશ કરી શકવા સક્ષમ છે જેમાં બ્રેસ્ટ કેન્સર, લુંગ કેન્સર, લીવર કેન્સર વગેરે જેવા કેન્સરોમાં જો વધુ પ્રમાણ પપૈયાના પાંદડાનું સેવન કરવામાં આવે તેટલું, જ સારું પરિણામ મળી શકે છે.
જો આ પ્રકારના સંશોધનો ઉપયોગ સાચે જ યોગ્ય પધ્તીથી કરવામાં આવે તો સાચે જ કેન્સર જેવા રોગને દુર કરી શકીશું તેમજ કેન્સરના વિકાસને પણ ફેલાતો અટકાવી શકીશું છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
     (1) પપૈયું કેન્સર વિરોધી ટી.એચ.સાયટોકનેસનાં વધારે છે. જે હિસાબે ઈમ્યુન સિસ્ટમની શક્તિમાં વધારો થવાથી કેન્સર કોશિકાનો નાશ થાય છે.
      (2) પપૈયાના પાંદડામાં પપૈન નામનો ક્ષાર રહેલો છે. જે પ્રોટીનના સેલને તોડવા સક્ષમ છે, તેમજ કેન્સર કોશિકાઓ પર રહેલા પ્રોટીનના આવરણને તોડી નાખે છે. જેનાથી કેન્સર કોશિકાઓ માટે વ્યક્તિના શરીરમાં ઘર કરીને રહેવું મુશ્કેલ થઇ જાય છે.ઈમ્યુન સિસ્ટમ, કેમો થેરાપી, રેડિયો થેરાપી વગેરેમાં પપૈન બ્લૂસમાં જઈને માઈક્રોફેજીસને આકર્ષિત કર્યા પછી ઈમ્યુન સિસ્ટમને ઉત્તેજિત કરીને કેન્સર કોશિકાઓનો નાશ કરે છે. કેમો થેરાપી, રેડિયો થેરાપી અને પપૈયાના પાંદડા દ્વારા સારવારમાં બસ ફર્ક એટલો જ છે કે, કેમો થેરાપીમાં ઈમ્યુન સિસ્ટમને દબાવવામાં આવે છે. જ્યારે જયારે પપૈયાના પાંદડા દ્વારા મળતી સારવારમાં રેડિયો થેરાપીને ઉતેજીત કરવામાં આવે છે. કેમો થેરાપી અને રેડિયો થેરાપીમાં સામાન્ય કોશિકા પણ પ્રભાવિત થાય છે જ્યારે પપૈયાનાં પાન દ્વારા મળતી સારવારમાં સીધો કેન્સર કોશીકાઓનો જ નાશ થાય છે.મહત્વની અને ઉપયોગી વાત તો એ છે કે પપૈયાનાં પાનની સારવારથી અન્ય કોઈ આડઅસર છે જ નહી.


         કેન્સરમાં કેવી રીતે કરશો પપૈયાના પાનનો પ્રયોગ? :
  કેન્સરમાં સૌથી ઉત્તમ પપૈયાની ચા દિવસમાં 3 થી 4 વખત પપૈયાની ચા બનાવો, તે તમારા માટે ખુબ ફાયદાકારક રહે છે. હવે આવો જાણી લઈએ પોપૈયાની ચા બનાવવાની રીત.
         પપૈયાના પાનને સુકવીને તેનો બારીક પાવડર બનાવો. બે ગ્લાસ પાણીમાં એક ચમચી પાવડર નાખી તેને ગરમ કરો. ચોથા ભાગનું પાણી રહી જાય ત્યાં સુધી ઉકાળો. આ પાણીનું સવાર સાંજ સેવન કરો. પપૈયાના પાનમાં પેપેઈન એન્ઝામે નામનું તત્વ હોય છે. તેના લીધે કેન્સરની કોશિકાઓ ધીરે ધીરે નાશ પામે છે.
     આમ જોઈએ તો માત્ર છ અઠવાડિયા સુધી જ આ પ્રયોગ કરવાનો હોય છે. પરંતુ જો તમે ઈચ્છો તો આગળ પણ આ પ્રયોગ ચાલુ રાખી શકો છો.
     By.. P. S. Patel.. 
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon