Amazon Best Discount Deals

પાટીદાર આંદોલન મામલો: દિલ્હીમાં મંજૂરી વગર ધરણા, સાબવાએ કર્યા આકરા પ્રહાર | Indian News online Gujarati patidar andoln dehli junter munter ground

પાટીદાર આંદોલન મામલો: દિલ્હીમાં મંજૂરી વગર ધરણા, સાબવાએ કર્યા આકરા પ્રહાર

Anamat 
          પાટીદાર અનામત આંદોલનને લઈને ગુજરાતના જિલ્લા કન્વીનરો દ્વારા દિલ્લીમાં એક દિવસીય ઉપવાસ યોજવામાં આવ્યા હતા. સરદાર સ્મારક પાસે યોજવામાં આવેલા આ ધરણા માટે કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં આવી ન હતી. જેથી દિલ્લી પોલીસે ધરણા બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. 
         આ અંગે પાટીદારોએ રાષ્ટ્રપતિને લેખિતમાં રજૂઆત કરી હતી અને ધરણા માટે પરમિશન મળી હતી. પાસ કન્વીનર દિલીપ સાબવાએ ધરણા દરમિયાન ગુજરાત સરકાર પર પણ નિશાન સાધ્યું હતું. આ સાથે જ ચીમકી પણ ઉચ્ચારી છે તે, જો ગુજરાત સરકાર કલમ 144 અગામી 72 કલાકમાં પાછી નહી લે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
         સમગ્ર ઘટના વિશે જણાવીયે તો, પાટીદાર અનામત આંદોલન ગુજરાતના જિલ્લા કન્વીનરો દ્વારા આજે થયા દિલ્હીમાં સરદાર સમાર્કં પાસે ઉપવાસ જેમાં કોઈ પણ પરમિશન લેવામાં આવી નહતી જેથી દિલ્હી પોલીસ દ્વારા ઉપવાસ બંધ કરાવવા ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
          જ્યારે પાસ કન્વીનર દિલીપ સાબવા દ્વારા ગુજરાતમાં લાગેલી 144ની કલમ 72 કલાકમાં પાછી લેવાની ગુજરાત સરકાર ને ચેતવણી આપી. આ સાથે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક પ્રાઇવેટ કંપની વેચી ખઢેર હાલતમાં કરી નાખ્યું છે જે ભાજપ સરદારના મોટા સ્ટેચ્યુ બનાવે છે પણ જો દિલ્હીમાં રાષ્ટ્રીય સમાર્કં નહીં બનાવે તેવી માંગ કરવામાં આવી છે.
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon