Amazon Best Discount Deals

સાવધાન :વાઘાસણ માં દીપડો આવ્યો છે । Vaghasan MA dipdo

    બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં દીપડાએ મચાવ્યો આતંક મળતી માહિતી અનુસાર થરાદ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાએ આતંક મચાવ્યો છે છેલ્લા ઘણા દિવસોથી થરાદ તાલુકામાં દીપડા ના ભયથી લોકોની ઉંઘ હરામ થઇ ગઇ છે. અત્યારે તાજા સમાચાર મુજબ વાઘાસણની આજુબાજુના વિસ્તારમાં હોય તેવી શકયતા છે.  સમાચાર મળ્યા છે.
                       વિડીયો જોવા ક્લિક કરો
         
        આ સમસ્યા  અચાનક મલુપુર અને વજેગઢની સીમમાં દીપડો દેખાયો હતો ત્યાં ધણા લોકો અને ઢોરોને નુકશાન પહોંચાડયું હતુ પછી ગાયબ થઈ ગયો હતો પછી કરણાશર દેખાયો હતો. પછી ફોર્સ ખાતા ને જાણ કરી હતી તો પોલીસ આવી પાછળ કાયવાઇ કરી પકડ માં લઇ લીધો હતો પરંતુ ત્યાંથી પકડ માંથી છુટી ગયો હતો.  
loading...

       અત્યારે તાજા સમાચાર મુજબ  વાઘાસણની આજુબાજુના વિસ્તારમાં હોય તેવી શકયતા છે તેવો અંદાજ ફોર્સ પોલીસ લગાવી રહી છે.
     કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહી દીપડા થી ગમે ત્યાં પણ આજુબાજુના વિસ્તારમાં જઇ શકે છે પોલીસની તજવીજ ચાલુ છે પણ છતાં બધાને સાવચેતી રાખવી જરૂરી છે
                 
કાલે રાતે 8:00 pm કમાલી થી નીકળ્યા પછી લુવાણા પછી વળદર ત્યાં થી કેશરગામ પછી દીપડા આજે મોટામેસરા  અને  વાઘાસણ આટલી જગ્યાઅે ફરયો છે માટે કોઈ પણ જગ્યાએ આવી શકે છે.

     ગમે ત્યારે ગમે ત્યાં તાટકી શકે છે. 
        માટે ખાસ કરી ને નાના બાળકો નાનાં ઢોર કુતરા, ઘેટાં બકરાં  ટારગેટ કરે છે


      ન્યુજ લખાય છે ત્યાં સુધી નાજ સમાચાર નો સમાવેશ કરાયો છે આજે 13/02/2018 time 12:45
    15 દિવસ થી દિપડાએ થરાદ અને લાખણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડયું હોવા છતાં હજુ સુધી કોઈ સખત કાર્યવાહી કરવામાં આવી નથી લોકો માં ભય નો માહોલ સર્જાયેલો જોવા મળે છે.
   આ વિશે સરકાર કઇ સખત પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
           Thanks for visit..
          www.indiannews.online
                  visit site fast news


Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon