Amazon Best Discount Deals

દેવા પટેલ નામના શખ્સ દ્વારા ધારાસભ્ય જીઞનેશ મેવાણી અંગે FACEBOOK પર ટિપ્પણી કરાતા

         

        બનાસકાંઠાના થરાદમાં જીગ્નેશ મેવાણી પર સોશિયલ મીડિયામાં ટિપ્પણી થતાં વિવાદ સર્જાયો છે. ત્યારે હવે થરાદના દેવા પટેલ પર સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવાનો આરોપ લાગ્યો છે.
      તો દલિત સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.જીગ્નેશ મેવાણી દ્વારા ટિપ્પણી કરવામાં આવતા દલિત યુવાનો સહિત અગ્રણીઓ મોટી સંખ્યામાં થરાદ પોલીસ સ્ટેશન પહોચ્યા હતા અને  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
           ઉલ્લેખનીય છે થરાદના દેવા પટેલનામના શખ્સ દ્વારા અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર સોશ્યલ મિડીયામાં એક અભદ્ર ટિપ્પણી કરી હતી.  જેને લઇને એક વિવાદ સર્જાવા પામ્યો હતો.
    જો કે આ ઘટનાને કારણે દલિત યુવાનો અને અગ્રણીઓ થરાદ પોલીસ મથક પર પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.
      બનાસકાંઠાના થરાદમાં જીગ્નેશ મેવાણી પર ટિપ્પણી
સોશિયલ મીડિયાની ટિપ્પણીના કારણે સર્જાયો વિવાદ
થરાદના દેવા પટેલ પર ટિપ્પણી કરવાનો આરોપ
થરાદના દલિત સમાજના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા
લાગણી દુભાતા દલિત સમાજે નોંધાવી પોલીસ ફરિયાદ
દેવા પટેલે ફેસબુક પેજ પર કરી હતી પોસ્ટ
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon