Amazon Best Discount Deals

CM વિજય રૂપાણી Deputy CM નિતીન પટેલ ગૂંચવણ માં દેખાયા

                       શું છે જાણો
                 
        રૂપાણી સરકારની પ્રથણ કેબિનેટની બેઠકમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો છે. મોડે મોડે આજે મળેલી  કેબિનેટની બેઠકમાં ખાતાઓની વહેંચણીને લઈને ગુંચવણ ઉભી થઈ હતી CMના બંગલે મળેલી બેઠકમાં ખાતાં વહેંચણી ઘોંચમાં પડી છે. એક કારણ એવું જાણવા મળે છે કે, સિનિયર નેતાઓની વધેલી સંખ્યાઓને કારણે વહેંચણી ધોંચમાં પડી હતી. ખાસ કરીને શહેરી, રેવન્યૂ,  અને નાણા વિભાગ જેવા મહત્વના ખાતાઓની વહેંચણીને લઈને નિરાકણ આવી શક્યું ન હતું સૂત્ર દ્વારા એવી પણ માહિતી મળી હતી કે, આ બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાઈ કમાન્ડની પણ સેન્સ લીધી હતી છતાં કોઈ નિવેડો આવે તેવુ દેખાતુ નથી વાત એ છે કે ભાજપે આ વખતે બધી જાતિઓને ધ્યાનમાં રાખીને સોગંદ તો લેવડાવી દીધા પણ હવે તેમને સાચવવા કઇ રીતે તેને લઇને બહુ ગુચવણ ચાલી રહી છે.


Thank you for comment ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng