Amazon Best Discount Deals

જાણો સમગ્ર ભારતમાંથી કયા શહેરને મળ્યો સ્વચ્છતાનો એવોર્ડ?

     સુરતને ક્લિન સીટી બનાવવા માટે સુરત મહાનગર પાલિકાને એવોર્ડ ઓફ ધ યર એનાયત કરવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકાને મળેલા એવોર્ડની સંખ્યામાં વધુ એક ઉમેરો થયો છે. બિઝનેસ વર્લ્ડ મેગેઝિન દ્વારા પાંચમા બિઝનેસ વર્લ્ડ સ્માર્ટ સિટી કોન્કલેવ તથા એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં સુરત મહાનગર પાલિકાએ બાજી મારી છે
      

       આ અવોર્ડના કાર્યક્રમમાં, વિવિધ 18 કેટેગરીમાં વિજેતા જાહેર થયેલા સ્માર્ટ સિટી શહેરોને એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે. જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા પણ એવોર્ડ મેળવામાં આવ્યો છે. એક ખાસ જ્યૂરી દ્વારા જાહેર કરવામાં આવેલા એવોર્ડ, ભારત સરકારના રાજયકક્ષાના મંત્રી  હરદીપસિંગ પૂરી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. 
         


                  Mobile :  vivo v7+ only 11000 Rs.
                 Link : http://amzn.to/2Bh6j9R
     
     

        આ એવોર્ડ લેવા માટે સુરત મહાનગર પાલિકાના મેયર,આરોગ્ય કમિશનર દિલ્હી ગયા હતા. સુરત મહાનગર પાલિકાને સ્વચ્છતા એવોર્ડ ઓફ ધ યર માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ મેળવ્યા બાદ ખુદ મેયર અસ્મિતાબેન શિરોયાએ   પણ સુરતી લાલાઓને ધન્યવાદ આપ્યા છે.
        Editor  by  . P. S. Patel
Previous
Next Post »

Thank you for comment ConversionConversion EmoticonEmoticon